AAYURVED NA AANGNE

આયુર્વેદ દ્વારા કુદરતી રીતેવજન ઘટાડો

શરીરમાં જમા થયેલી ચરબીને દૂર કરવાનો સરળ અને કાયમી તેમજ સાચો રસ્તો જણાવવામાં આવ્યો છે...

100% આયુર્વેદિક
પ્રમાણિત રિઝલ્ટ
કોઈ સાઈડ ઇફેક્ટ નથી
Ayurveda Weight Loss

AAYURVED NA AANGNE

વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી સફળ આયુર્વેદિક ઉપાય..

આપણું વજન વધવાનું કારણ શરીરમાં જમા થતી વધારાની ચરબી હોય છે. આ ચરબી શરીરને બેડોળ બનાવે છે અને અનેક રોગને આમંત્રણ આપે છે. અહી શરીરમાં જમાં થયેલી ચરબીને દૂર કરવાનો સરળ અને કાયમી તેમજ સાચો રસ્તો જણાવવામાં આવ્યો છે માટે સંપૂર્ણ વાંચજો…

વજન ઘટાડવો

ઊંચાઈ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ ?

ઊંચાઈ પ્રમાણે વજન

BMI કેલ્ક્યુલેટર

- જો તમારું વજન તમારી ઊંચાઈ થી થોડું પણ વધારે છે તો તમે ઘણી ગંભીર બીમારીનો ભોગ બની શકો છો જેવી કે….

ગંભીર બીમારીઓ

- પોતાનું વજન શા માટે ઘટાડવું જરૂરી છે. તે વાત તમને સમજાઈ ગઈ હશે..સાચું ને… ??!

• વજન ઘટાડવા માટે ના ઉપાયો ?

અત્યારે વજન ઓછું કરવા માટે લોકો ઘણાં પ્રયત્નો કરતા હોય છે જેમ કે..

ઉપાયો

1. GYM – 2. ડાયેટ – 3. YOGA – 4. એક સમય જમવાનું બંધુ કરી દેય તેમજ કેમિકલ યુક્ત કે સ્ટીરોઇડ વાળી દવાઓ પણ લેય છે.

– પરંતુ તેઓ વજન ઓછું કરવામાં નિષ્ફળ જાય છે અથવા વજન ઓછું તો કરી લે છે પણ બંધ કર્યા પછી તેમનું વજન ફરીથી વધી જાય છે કારણ કે તેઓ વજન ઓછું કરવા માટે સાચો રસ્તો નથી આપનાવતા…

• વજન ઘટાડવા માટેનો સાચો રસ્તો ક્યો છે ??

– આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે.

  1. માત્ર ચરબી ઓગાળીને વજન ઘટાડવો એટલે કે કામચલાઉ સોલ્યુશન ( GYM – ડાયેટ – YOGA – કસરત – કેમિકલ યુક્ત દવાઓ – સર્જરી વગેરે ..જેમાં માત્ર ચરબી દૂર થાય..)
  2. આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો એટલે કાયમી સૉલ્યુશન..

• તમે ક્યો રસ્તો અપનાવશો કાયમી કે કામચલાઉ ?

– મોટાં ભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માટે કામચલાઉ રસ્તાઓ આપનાવે છે જેમ કે GYM , ડાયેટ , YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ અથવા ઓપરેશન કરાવતા હોય છે.

– પરંતુ તેઓ જેટલા દિવસ નિયમિત ઉપયોગ કરે ત્યાં સુધી જ શરીરમાં ફરક દેખાય અથવા વજન ઓછું થાય છે

– જેવું બંધ કરી દે એટલે તેમનું વજન ફરીથી વધવા લાગે છે. અને સાથે સાથે બીજી પણ ઘણી બધી તકલીફો થાય છે જેમકે…

  1. કમજોરી આવવ
  2. ચક્કર આવવા
  3. ચામડી લુઝ પડવી વગેરે..
સાઇડ ઈફેક્ટ

પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો વજન વધવા પાછળ નું મુખ્ય કારણ જાણવું જરૂરી છે ..

• વજન વધવાનું મુખ્ય કારણ કયું છે ?

– વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની ડાયજેસ્ટીવ સિસ્ટમ એટલે પચન સાયકલ નિયમિત ન હોય જેથી ખાધેલા ખોરાકનું પાચન ન થાય અને પાચન ન થયેલા ખોરાકનું ચરબીમાં રૂપાંતર થતું રહે અને તે ચરબી વ્યક્તિના શરીરમાં અલગ અલગ ભાગમાં જમાં થતી રહે છે. જેથી આપણું વજન સતત વધતું રહે…

ડાયજેસ્ટીવ સિસ્ટમ

– આપણે જે ખોરાક ખાઈએ તેમાંથી ઉપર મુજબ 7 અલગ અલગ તત્વો બને છે.. જે વ્યક્તિની પાચન સાયકલ અનીયમીત હોય તેને જમેલા ખોરાકનું સીધું ચરબીમાં રૂપાંતર થઈ જાય અને તે ચરબી ના કારણે તેમનો વજન વધતો રહે છે..

– અને તમારા ફેમિલી કે મિત્ર સર્કલમાં અમુક લોકો તમારાથી બે ગણુ કે એનાથી પણ વધારે જમતા હોય , બેઠાડું જીવન પણ જીવતા હોય અને બહારનું ફાસ્ટ ફૂડ પણ ખાતા હોય છતાં તેનું વજન વધતું નથી…

ફાસ્ટ ફૂડ

જો માત્ર બેઠાડું જીવન કે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાથી વજન વધતું હોય તો દુનિયમાં રહેલા દરેક લોકો નો વજન વધવો જોઈએ ..?? પણ આવું થતું નથી સાચું ને ??

જેમનું વજન નથી વધતું તે વ્યક્તિ નું પાચન તંત્ર ( ડાયજેસ્ટીવ સિસ્ટમ ) નિયમિત છે જેથી એ વ્યક્તિ જે કંઈ પણ જમે છે એ વસ્તુનું તેને પાચન થઈ જાય જેના કારણે તેનું વજન વધતું નથી..

અને અત્યારે તમારું પાચનતંત્ર | પાચન સાયકલ નિયમિત નથી જેથી તમે જે કંઈ પણ જમો છો એ ખોરાક પાચન થવાના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે અને એ ચરબી તમારા શરીરના જુદા જુદા ભાગમાં જમાં થતી રહે છે . જેના કારણે તમારું વજન સતત વધતું રહે છે …

જૉ તમે તમારું વજન કાયમી માટે ઘટાડવા માંગતા હોવ તો તમારે સૌથી પહેલા તમારા ડાયજેસ્ટીવ સિસ્ટમ ( પાચન સાયક ) ને પ્રોપર કરવી જ પડશે જો તમે GYM, ડાયેટ, કસરત, કે કેમિકલ યુક્ત દવાઓ થી વજન ઘટાડશો તો એ ફરીથી પાછું વધી જ જશે…

• વજન ઘટાડવા છતાં કેમ ફરીથી વધી જાય છે ??

માર્કેટમાં મળતી 90 થી 95 ટકા દવાઓ કે ટ્રીટમેન્ટ માત્ર ને માત્ર જૂની ચરબી ઓગાળવાનું કાર્ય કરે છે નવી ચરબી બને છે એના પર કોઈ પણ પ્રકારનું કાર્ય કરતી નથી એટલે કે ડાયજેસ્ટીવ સિસ્ટમ એટલે પાચન સાયકલ પર કાર્ય કરતી નથી, જેથી માર્કેટમાં મળતી દવાઓ કે ટ્રીટમેન્ટ લેવાથી તમારું વજન તો ઘટી જાય છે. પણ જેવી એ દવાઓ કે ટ્રીટમેન્ટ બંધ કરો એટલે તમારું વજન ફરીથી વધવા લાગે છે…

ફરીથી વધી જાય

જો તમારે વજન ઓછું કરવું જ હોય તો કાયમી માટે ઓછું કરવું ( પરમેનેન્ટ ) જોઈએ કારણ કે કામ ચલાઉ સોલ્યુશન અપનાવશો તો ફરીથી વજન વધી જશે જેથી તમારો સમય અને પૈસા બન્ને બગડશે…. આ વાત વિચારજો ખરા….

• કાયમ માટે (પરમેનેન્ટ ) વજન ઘટાડવા માટે શું કરવું ?

કાયમ માટે (પરમેનેન્ટ ) વજન ઘટાડવા માટેની અમારી આયુર્વેદિક કીટ આવશે , જે મેટાબોલિઝ્મ સિસ્ટમ અને ડાયજેસ્ટીવ સિસ્ટમ ( પાચન તંત્ર ) પર કાર્ય કરે છે. અને જેનો 90 દિવસનો કોર્સ પૂરો કરશો એટલે તમારું વજન તો ઓછું થશે જ, સાથે – સાથે તમારા શરીરના જુદા જુદા ભાગો જેવાકે ફાંદ, હિપ્સ, થાઇસ , છાતી વગેરે પર જામેલી એક્સ્ટ્રા ચરબીને દૂર કરશે , અને આ કીટની કોઈ પણ પ્રકારની સાઇડ ઈફેક્ટ નથી

• અમારી આયુર્વેદિક કીટ કઈ રીતે કાર્ય કરશે ?

સૌથી પહેલા તમારી મેટાબોલિઝ્મ સિસ્ટમ અને ડાયજેસ્ટીવ સિસ્ટમ ને નિયમિત કરશે જેથી તમારું શરીર નકામી અને વધારાની ચરબી નહિ બનાવે….

જેથી તમારું વજન વધતું અટકી જશે અને જો તમે નીયમીત 90 દિવસ અમારી આ કીટ ઉપયોગ કરો છો તો તમારું પાચન તંત્રને એકદમ નિયમિત થઈ જશે જેથી તમારું વજન ઓછું થયા પછી ફરીથી વધવાની સંભાવના રહેતી નથી..

આયુર્વેદિક રીતે શરીરમાં જમા થયેલી નકામી ચરબીને ઓગાળીને દૂર કરશે જેથી ફાંદ, થાઇસ, હિપ્સ અને છાતી પર જમા થયેલી વધારાની ચરબી પણ દૂર થશે.

ઓગળેલી ચરબીને મળ અને મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢશે અને તમારું પેટ સાફ કરશે..

શરીરનું વિજ્ઞાન

The Journey

90 દિવસની આયુર્વેદિક પ્રક્રિયા

અમારી આયુર્વેદિક કીટ કેવી રીતે સ્ટેપ-બાય-સ્ટેપ તમારા શરીરને સુધારે છે અને વજન ઘટાડે છે.

પ્રથમ 15 દિવસ

શરીરનું ડિટોક્સિફિકેશન

આતરડા અને પેટમાં જામેલો વર્ષો જૂનો કચરો (ટોક્સિન્સ) ધીમે ધીમે બહાર નીકળવાની શરૂઆત થાય છે. પેટ હલકું લાગવા માંડે છે.

30 થી 45 દિવસ

મેટાબોલિઝ્મ અને અગ્નિ પ્રદીપ્ત

તમારું પાચનતંત્ર (જઠરાગ્નિ) સક્રિય થાય છે. નવો જમેલો ખોરાક ચરબી બનવાના બદલે એનેર્જીમાં રૂપાંતર પામવાની શરૂઆત થાય છે.

60 થી 90 દિવસ

ચરબી ઓગળવી અને આકાર આવવો

શરીરના હઠીલા ભાગો (ફાંદ, થાઇસ, હિપ્સ) પર જામેલી વધારાની ચરબી ઓગળે છે. વજન ઘટવાની સાથે સાથે શરીર યોગ્ય આકારમાં આવે છે.

ઑર્ડર માટે અહીંયા ક્લિક કરો

Order Now

• અમારી આયુર્વેદીક કીટ ના RESULT & REVIEW

Review 1Review 2

• આયુર્વેદીક કીટ થી થતા ફાયદાઓ

  1. સંપૂર્ણ આયુર્વેદિક કીટ છે. તેની કોઈ પણ પ્રકારની સાઇડ ઈફેક્ટ નથી.
  2. મેટાબોલિઝ્મ સિસ્ટમ અને ડાયજેસ્ટીવ સિસ્ટમને પ્રોપર કરીને વજન ઓછું કરશે જેથી તમારું વજન ઓછું થયા પછી ફરીથી વજન વધવાની સંભાવના રહેશે નહી….
  3. આયુર્વેદિક ડોકટરોની ટીમ દ્વારા સર્ટિફાઇડ કીટ છે ..
  4. કોઇ પણ પ્રકારની ડાયેટ ફોલો નથી કરવાની કે પછી ભૂખ્યા નથી રહેવાનું …
  5. કસરત – GYM કે YOGA કરવાના નથી રહેતા..
  6. વજન તો ઓછું થશે જ પણ.. સાથે ફાંદ , હિપ્સ , થાઈસ, અને છાતીના ભાગમાં જમાં થયેલી હઠીલી ચરબી દૂર કરશે..
  7. કીટમાં પાવડર – ફાકી કે લીકવિડ નથી આવતું. આયુર્વેદિક ટેબલેટ ( ગોળીઓ ) આવશે જે ઉપયોગ કરવામાં સરળ રહેશે..
  8. ગેસ એસીડીટી કબજિયાત અને પાચન સબંધિત પ્રોબ્લેમ માં ફાયદો થશે , તેમજ વધારે વજન થી થતી 40 થી વધારે બીમારીઓ માંથી બચાવશે…
• જો તમે પણ સંપુર્ણ આયુર્વેદિક રીતે વજન ઓછું કરવા માંગતા હોવ તો આજે જ Order Now પર ક્લિક કરો માત્ર 90 દિવસમાં તમને બનાવશે ફેટ માંથી ફીટ આજે જ ટ્રાય કરો આયુર્વેદિક કીટ….

ઑર્ડર કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો

Order Now

પ્રમાણિત અને 100% સુરક્ષિત

ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત (Weight Control Product)

Gujarat Government Recognition

Gujarat Govt. Certified

Ayurveda Certifications

Global Trust Standards

આયુર્વેદિક જડીબુટ્ટીઓ

અમારી પ્રોડક્ટ્સ શુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનેલી છે અને તેને સરકારી માન્યતા પણ પ્રાપ્ત છે.

અમારી પ્રોડક્ટ કિટ અને સામગ્રી (40+ ઔષધિઓ)

Ayurvedic Herbs (40+ Herbs)
Ayurvedic Kit and Ingredients

3 Month Course

3 Month Course
3 Month Course

3 Bottle Combo Pack

3 Bottle Combo Pack
Combo Pack

આયુર્વેદિક વિજ્ઞાન (Ayurvedic Science)

તમારા શરીરની પ્રકૃતિ ઓળખો

કોઈ પણ કામચલાઉ ડાયેટ કરતા પહેલા તમારા શરીરનો સ્વભાવ જાણવો જરૂરી છે...

વાત (Vata)

વાયુ + આકાશ

વાત પ્રકૃતિવાળા લોકોનું વજન ઝડપથી ઘટે છે પરંતુ પાચન અનિયમિત હોય છે. તેમને ગરમ અને પોષક આહારની જરૂર છે.

પિત્ત (Pitta)

અગ્નિ + જળ

પિત્ત પ્રકૃતિમાં અગ્નિ તત્વ વધુ હોય છે. પાચન ઝડપી હોય છે પણ એસિડિટી થઈ શકે છે. તેમને ઠંડા આહારની જરૂર છે.

કફ (Kapha)

પૃથ્વી + જળ

કફ પ્રકૃતિવાળા લોકોનું વજન ઝડપથી વધે છે અને ઘટવામાં સમય લાગે છે. ચરબી જલ્દી જમા થાય છે.

Success Stories

અમારી આયુર્વેદીક કીટ ના Result & Review

માત્ર 90 દિવસમાં સેંકડો લોકોએ આયુર્વેદના માધ્યમથી પોતાનું વજન ઘટાડીને સ્વાસ્થ્ય પાછું મેળવ્યું છે.

Ayurvedic weight loss product result comparison
Amazing Result
Customer weight loss success story before after
Amazing Result
Video Story
Natural fat reduction result image
Amazing Result
Video Story
Body transformation after 90 days ayurveda
Amazing Result
Video Story
Effective ayurvedic weight loss result
Amazing Result
Video Story
Transformation result after natural treatment
Amazing Result
Video Story
Consistent weight loss results with ayurveda
Amazing Result
Customer Reviews

ગ્રાહકો ના પ્રતિભાવો

"મેં ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ આ આયુર્વેદિક કોર્સથી મારું 8 કિલો વજન ઘટ્યું છે. કોઈ સાઇડ ઈફેક્ટ નથી થઈ અને ડાયજેશન પણ સુધર્યું છે."
Riteshbhai Patel
Verified Buyer
"માત્ર 2 મહિના ના ઉપયોગથી મારી કમરની ચરબી સાવ ઓછી થઈ ગઈ. પહેલા હું થોડું ચાલતી તો થાકી જતી, હવે એકદમ એનર્જી રહે છે."
Sonalben Shah
Verified Buyer
"ખરેખર ખૂબ જ સરસ પ્રોડક્ટ છે. જીમ ગયા વગર અને કોઈ કડક ડાયેટ વિના જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે."
Ketan Desai
Verified Buyer

અમારી સાથે જોડાઓ

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો

તમારા શરીરના સ્વભાવ મુજબ આયુર્વેદિક માર્ગદર્શન મેળવો.

જો તમે પણ સંપૂર્ણ આયુર્વેદિક રીતે વજન ઓછું કરવા માંગતા હોવ તો આજે જ અમારી આયુર્વેદિક કીટનો ઓર્ડર કરો. માત્ર 90 દિવસમાં ફેટમાંથી ફીટ બનો!

  • કાયમી વજન ઘટાડો
  • કોઈ સાઇડ ઇફેક્ટ નથી
  • 100% આયુર્વેદિક પ્રોડક્ટ
WhatsApp પર સંપર્ક કરો
90
Days Challenge

90 દિવસનો કોર્સ પૂરો કરશો એટલે તમારું વજન તો ઓછું થશે જ, સાથે-સાથે તમારા શરીરના જુદા જુદા ભાગો પર જામેલી એક્સ્ટ્રા ચરબીને દૂર કરશે.